Sunday, May 19, 2024
HomeGujaratમોરબી કચ્છ સાંસદ વિનોદ ચાવડાની ઇલેક્ટ્રિસિટી એમ્પલોઇઝ વેલફેર ફેડરેશનના પ્રમુખ તરીકે નિમણુંક...

મોરબી કચ્છ સાંસદ વિનોદ ચાવડાની ઇલેક્ટ્રિસિટી એમ્પલોઇઝ વેલફેર ફેડરેશનના પ્રમુખ તરીકે નિમણુંક કરાઈ

મોરબી કચ્છ લોકસભા ના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિનોદભાઈ ચાવડા લોકપ્રિય સાંસદની હરોળમાં આવે છે તેઓ ભુજ ખાતે એરપોર્ટ હોય કે પાસપોર્ટ ઓફિસ કે નેશનલ હાઇવે ના ઇસ્યુ હોય તેઓ હમેશા કાર્યરત રહે છે ત્યારે વિનોદભાઈ ચાવડાને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને ઇલેક્ટ્રિસિટી એમ્પલોઇઝ વેલફેર ફેડરેશન ગુજરાત પ્રદેશના પ્રમુખ પદે નિમણૂંક કરવામાં આવી છે ત્યારે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા યુવા સાંસદ ને મોરબી કચ્છ માંથી ઠેર ઠેર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!