Thursday, January 2, 2025
HomeGujaratભાજપ પ્રદેશ કોર ગ્રુપના સભ્ય તરીકે મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાને મળ્યું સ્થાન

ભાજપ પ્રદેશ કોર ગ્રુપના સભ્ય તરીકે મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાને મળ્યું સ્થાન

પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર.પાટીલ દ્વારા પ્રદેશ કોર ગ્રુપના સભ્યઓના નામોની જાહેરાત કરાઈ છે જેમાં મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાને સ્થાન મળતા તેમના પર શુભેચ્છાનો ધોધ વહી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

સી. આર.પાટીલ દ્વારા જાહેર કરાયેલા પ્રદેશ કોર ગ્રુપના સભ્યોની યાદીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈ, મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ અને રજનીભાઈ પટેલ, પ્રદિપસિંહ વાઘેલા અને મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા શંકરભાઈ ચૌધરી, ગણપતભાઈ વસાવા, હર્ષભાઈ સંઘવી અને રંજનબેન ભટ્ટના નામોની સતાવાર જાહેરાત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!