Friday, September 20, 2024
HomeNewsMorbiમોરબી રાજકોટ હાઇવે પર આવેલા લજાઈ ગામ નજીક ટ્રિપલ અકસ્માતમાં કારમાં સવાર...

મોરબી રાજકોટ હાઇવે પર આવેલા લજાઈ ગામ નજીક ટ્રિપલ અકસ્માતમાં કારમાં સવાર દંપતીને ઈજાઓ

મોરબી રાજકોટ હાઇવે પર આવેલા લજાઈ ગામ નજીક ટ્રિપલ અકસ્માતમાં કારમાં સવાર દંપતીને ઈજાઓ

- Advertisement -
- Advertisement -

મોરબી રાજકોટ હાઇવે પર આવેલા લજાઈ ગામ નજીક સાંજે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં હાઈવે પર એક ટ્રકે અલ્ટો કારને ઠોકર મારતા કાર અન્ય કાર સાથે ધડાકા ભેર અથડાતાં ત્રિપલ અકસ્માતમાં થયો છે

 

જેમાં GJ 01 CU 3398 નંબરના ટ્રકે અલ્ટો કારને ઠોકર મારતાં અલ્ટો કાર ફંગોળાઈ ગઈ હતી અને અન્ય આવતી બોલેરો સાથે અથડાઈ હતીજેના લીધે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો આ ટ્રીપલ અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર જેતપુર કાઠીના વતની જમનભાઈ બારોટ અને તેની પત્નીને ઈજાઓ થતા અકસ્માત થતા 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર અપાઈ હતી અને હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસને જાણ કરાઈ છે અકસ્માત મોરબી રાજકોટ મેઈન હાઇવે પર થયો હોવાથી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે ટંકારા પોલીસે ટ્રાફિક ને હળવો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!