Friday, March 29, 2024
HomeGujaratલૂંટના ગુન્હામાં સંડોવાયેલ બેને પાસા હેઠળ ડીટેઈન કરી જેલ હવાલે કરતી મોરબી...

લૂંટના ગુન્હામાં સંડોવાયેલ બેને પાસા હેઠળ ડીટેઈન કરી જેલ હવાલે કરતી મોરબી એલસીબી

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.આલએ જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી મોરબી દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા જીલ્લા મેજિસ્ટ્રેટએ કરેલ પાસા અટકાયતી હુકમ અન્વયે લૂંટના ગુનામાં સંડોવાયેલ સામાવાળા પૈકી હિરાભાઇ કરશનભાઇ રંગપરા (રહે.ખાખરાથળ તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર) વાળાને પાસા એક્ટ તળે ડીટેઇન કરી અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે અને અશોકભાઇ જેમાભાઇ સારદિયા (રહે.ખાખરાથળ તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર) વાળાને પાસા એક્ટ તળે ડીટેઇન કરી આજરોજ લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!