Friday, March 29, 2024
HomeGujaratઈંગ્લીશ દારૂના ગુન્હામાં સંડોવાયેલ શખ્શને પાસા તળે જેલ હવાલે કરતી મોરબી એલસીબી

ઈંગ્લીશ દારૂના ગુન્હામાં સંડોવાયેલ શખ્શને પાસા તળે જેલ હવાલે કરતી મોરબી એલસીબી

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી. બી. જાડેજાની ટીમને મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી માટે જરૂરી સુચના મળતા આરોપી ધવલ નરેન્દ્રભાઈ શુક્લ (ઉ.વ.૪૦, રહે હળવદ જોષી ફળી તા. હળવદ) વાળાને પાસા એક્ટ તળે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ અમદાવાદ હવાલે કરવામાં આવ્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!