Sunday, September 8, 2024
HomeGujaratમોરબી,વાંકાનેર અને રાજકોટમાં ઇંગ્લિશ દારૂના ચાર ગુનામાં સાત માસથી ફરાર આરોપીને ઝડપી...

મોરબી,વાંકાનેર અને રાજકોટમાં ઇંગ્લિશ દારૂના ચાર ગુનામાં સાત માસથી ફરાર આરોપીને ઝડપી લેતી મોરબી એલસીબી

મોરબી પોલીસ દ્વારા હાલમાં દેશી દારૂ , વિદેશી દારૂ વેચતા ઈસમો તેમજ ગેરકાયદેસર હથિયારો રાખતા ઈસમો અને અગાઉ ગુનામાં ફરાર ઇસમોને શોધી કાઢવા કવાયત હાથ ધરવામાં આવી છે

- Advertisement -
- Advertisement -

જે કામગીરી દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથક, વાંકાનેર તાલુકા પોલીસ મથક અને રાજકોટ શહેરના ચાર જેટલા ઇંગ્લિશ દારૂના ગુનામાં સાત માસથી ફરાર આરોપી વિજય છેલા ભાઈ મીર મોરબીની રવિરાજ ચોકડી નજીક થી એલસીબી હાથે ચડી ગયો હતો જેથી મોરબી એલસીબી દ્વારા તેની અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ મથકને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!