Thursday, April 25, 2024
HomeGujarat૬૫ મોરબી-માળીયા વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરી શરૂ 

૬૫ મોરબી-માળીયા વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરી શરૂ 

મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.સૌ પ્રથમ ૧૫૫૨ બેલેટ પેપર મતગણતરી શરૂ…

- Advertisement -
- Advertisement -

બેલેટ પેપરનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થતાં તમામ આઠ બેઠકો પર ભાજપ આગળ

પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસના જ્યંતી ભાઈને ૧૧૮૮ મત મળ્યા અને ભાજપના બ્રિજેશ મેરજાને ૧૪૬૬ મત મળ્યા.ભાજપના બ્રિજેશ મેરજા ૨૭૮ મતથી આગળ જ્યારે ૭૮ મત નોટામાં પડ્યા.

બીજો રાઉન્ડ શરૂ…..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!