Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી નગરપાલિકાનું ચૂંટણીજંગમાં 6 ફોર્મ પરત ખેંચાતા હવે 131 ઉમેદવારો મેદાનમાં, જુઓ...

મોરબી નગરપાલિકાનું ચૂંટણીજંગમાં 6 ફોર્મ પરત ખેંચાતા હવે 131 ઉમેદવારો મેદાનમાં, જુઓ ફાઈનલ યાદી

મોરબી નગરપાલિકાના રસાકસી ભર્યા ચૂંટણીજંગમાં આજે નાટકીય રીતે કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લઈ ભાજપને બે સીટ ભેટ ધરી હતી તો વોર્ડ નંબર 13 માં પણ આમ આદમી પાર્ટીએ મેદાન છોડતા આજે પક્ષ અને અપક્ષ મળી કુલ છ ફોર્મ પરત ખેંચાય હતા અને ગઈકાલે 35 ફોર્મ અમાન્ય રહ્યા બાદ ચૂંટણીજંગમાં કુલ 41 લડવૈયા બાકાત થતા હવે મોરબી પાલિકાના ચૂંટણીજંગમાં 131 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.

- Advertisement -
- Advertisement -

મોરબી પાલિકામાં આજે છ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા હતા, ફોર્મ પરત ખેંચનાર ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.

વોર્ડ-2માં બીએસપીના ઉમેદવાર હિતેન્દ્ર ભગવાનજીભાઈ ચૌહાણ

વોર્ડ-3માં -અપક્ષ ઉમેદવાર જયેશ વસંતભાઈ મકવાણા

વોર્ડ-6માં કોંગ્રેસના ઉમેદવાર દેવજીભાઈ માધવજીભાઈ પરમાર

વોર્ડ-8માં કોંગ્રેસના પ્રફુલભાઇ ધરમશીભાઈ કડીવાર

વોર્ડ-11માં અપક્ષ ઉમેદવાર નરેન્દ્રભાઈ લાલજીભાઈ પરમાર

વોર્ડ-13માં આપ ના ઉમેદવાર વિજય ચમનભાઈ સોલંકી

મોરબી નગરપાલિકાના ચૂંટણીજંગમાં મેદાનમાં રહેલા ફાઇનલ ઉમેદવારોની યાદી

વોર્ડ નંબર -1

1. પ્રશાંતભાઈ મુકુંદરાય મહેતા- અપક્ષ

2. ગીતાબેન લખમણભાઈ રાઠોડ – કોંગ્રેસ

3. વિજયભાઈ હર્ષદભાઈ ભટાસણા- કોંગ્રેસ

4. દેવાભાઇ પરબતભાઇ અવાડીયા- ભાજપ

5. જીજ્ઞાસાબેન અમિતકુમાર ગામિ- ભાજપ

6. નિર્મળાબેન મોરારજીભાઇ કંઝારીયા- ભાજપ

7, રાજેશભાઇ ચિમનલાલ રામાવત – ભાજપ

8. અર્ચનાબેન અરવિંદભાઇ કંજારીયા- કોંગ્રેસ

9. ગોપાલભાઇ દીનકરરાય પંડ્યા- કોંગ્રેસ

વોર્ડ નંબર -2

1. સારેસા સુમનબેન જયેશભાઈ-આપ

2.કરીમભાઈ હારૂનભાઈ જામ- આપ

3.પરેશ માલજીભાઈ પારીયા – આપ

4.કેશવલાલ છગનલાલ શુકલ- અપક્ષ

5.લીલાબેન રમણીકભાઇ શેખાણી – આપ

6.સુનીલ શંકરભાઇ કગથરા- કોંગ્રેસ

7.દયાબેન રવજીભાઇ સોલંકી- કોંગ્રેસ

8.અહેમદહુસેન દાઉદભાઇ સુમરા- કોંગ્રેસ

9.વનીતા દિનેશ સોલંકી- બસપા

10. ગીતાબેન મનસુખભાઇ સારેસા- ભાજપ

11.લાભુબેન લાલજીભાઇ ૫રમાર- ભાજપ

12. જેન્તીભાઇ છગનભાઇ ઘાંટીલીયા- ભાજપ

13. ઇદ્રીશભાઇ મે૫ાભાઇ જેડા- ભાજપ

14. લક્ષ્મીબેન સવજીભાઇ નકુમ- કોંગ્રેસ

વોર્ડ નંબર – 3

1 અરૂણાબેન બીપીનભાઈ વડસોલા – આપ

2 ભરતભાઈ ભગવાનજીભાઈ જશાણી – કોંગ્રેસ

3 લાલુભા મનુભા ઝાલા – કોંગ્રેસ

4 નયનાબેન મહેશભાઈ રાજ્યગુરૂ – કોંગ્રેસ

5 દિલુબા નરેન્દ્રસિંહ જાડેજા – કોંગ્રેસ

6 જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા – ભાજપ

7 પ્રકાશભાઈ વાલાભાઈ ચબાડ – ભાજપ

8 પ્રવિણાબેન જિતેન્દ્રકુમાર ત્રિવેદી – ભાજપ

9 કમળાબેન બચુભાઈ વિડજા – ભાજપ

વોર્ડ નંબર – 4

1 દુર્ગાબેન ધનજીભાઈ જાદવ – આપ

2 જગતસિંહ હાલુભા રાઠોડ – કોંગ્રેસ

3 રાજુભાઈ દેવજીભાઈ ધોળકીયા – કોંગ્રેસ

4 મંજુલાબેન ગલાભાઈ પરમાર – કોંગ્રેસ

5 ગીતાબેન રમેશભાઈ વડસોલા – કોંગ્રેસ

6 જશવંતીબેન સુરેશભાઈ સિરોહિયા – ભાજપ

7 રજેન્દ્રસિંહ નવુભા ઝાલા – આપ

8 ગીરીરાજસિંહ સુખુભા ઝાલા – ભાજપ

9 મનસુખભાઈ મોહનભાઈ બરાસરા – ભાજપ

10 મનિષાબેન ગૌતમભાઈ સોલંકી – ભાજપ

11 લક્ષ્મીબેન અશ્વિનભાઈ ટુંડિયા – બસપા

12 ફારૂકભાઈ અબ્દુલભાઈ જામ – બસપા

13 નરેન્દ્રભાઈ રૂપાભાઈ પરમાર – બસપા

14 યશવંતસિંહ ભવાનસિંહ જાડેજા – અપક્ષ

15 સીરાજ અમીરઅલી પોપટીયા – અપક્ષ

વોર્ડ નંબર – 5

1 દર્શનાબેન નલિન ભટ્ટ – ભાજપ

2 સીતાબા અનોપસિંહ જાડેજા – ભાજપ

3 કેતન સુરેશભાઇ રાણપરા – ભાજપ

4 કમલભાઇ રતીલાલ દેસાઇ – ભાજપ

5 ગોપાલભાઇ દેવાભાઇ રાતડીયા – અપક્ષ

6 હરદતસિંહ બળવંતસિંહ જાડેજા – કોંગ્રેસ

7 પાયલ રાજેશભાઇ પઢિયાર – કોંગ્રેસ

8 શબ્બીર અસગરઅલી ગુલાબી – કોંગ્રેસ

9 પ્રભાબેન જનકરાય દવે – કોંગ્રેસ

વોર્ડ નંબર – 6

1 ભગવાનજી ગણેશભાઈ કંઝારીયા – ભાજપ

2 પ્રભાબેન નાગજીભાઈ જાદવ – કોંગ્રેસ

3 મમતાબેન ઘીરેન્‍દ્રભાઇ ઠાકર – ભાજપ

4 સુરભી મનિષભાઇ ભોજાણી – ભાજપ

5 હનીફભાઇ હુશેનભાઇ મોવર – ભાજપ

વોર્ડ નંબર – 7

1 યોગેશભાઈ ગંગારામભાઈ અગેચાણીયા – કોંગ્રેસ

2 આશીફભાઇ રહીમભાઇ ઘાંચી – ભાજપ

3 હીનાબેન ભરતભાઇ મહેતા – ભાજપ

4 હીનાબેન ભાવીનભાઇ ઘેલાણી – કોંગ્રેસ

5 હુસેનશા ભીખુશા શાહમદાર – આપ

6 કલ્પેશભાઇ ભુ૫ેન્દ્રકુમાર રવેશિયા – ભાજપ

7 સીમાબેન અશોકભાઇ સોલંકી – ભાજપ

8 ગનીભાઇ ઇસમાઇલભાઇ ખુરેશી – કોંગ્રેસ

9 ઘ્યુમનસિંહ ખુમાનસિંહ ઝાલા – અપક્ષ

10 રૂમાનાબેેેન ઇમરાનભાઇ સોલંકી – કોંગ્રેસ

વોર્ડ નંબર -8

1 મોનીકાબેન મેહુલભાઇ ગામી – કોંગ્રેસ

2 ક્રિષ્નાબેન નવનીતભાઇ દશાડિયા – ભાજપ

3 પ્રભુભાઇ અમરશી ભુત – ભાજપ

4 મંજુલાબેન અમૃતભાઇ દેત્રોજા – ભાજપ

5 દિનેશચંદ્ર પ્રેમજી કૈલા – ભાજપ

6 રૂપલબેન મનોજભાઈ પનારા – કોંગ્રેસ

7 સુમરા જેતુનબેન જુમાભાઇ – કોંગ્રેસ

વોર્ડ નંબર – 9

1 નિલેશભાઇ જેઠાભાઇ ભાલોડીયા – કોંગ્રેસ

2 અસ્મિતાબેન નવીનભાઇ કોરિંગા – કોંગ્રેસ

3 ગોપાલભાઇ લખમણભાઇ પનારા – આપ

4 જ્યોત્સનાબેન સવજીભાઇ ભીમાણી – આપ

5 કાજલબેન કલ્પેશભાઇ લીખીયા – કોંગ્રેસ

6 મનહરભાઇ માવજીભાઇ લોરીયા – કોંગ્રેસ

7 લાભુબેન પરબતભાઇ કરોતરા – ભાજપ

8 જયંતીલાલ ગોવિંદભાઇ વિડજા – ભાજપ

9 કુંદનબેન શૈલેષ માકાસણા – ભાજપ

10 અરવિંદભાઇ કલ્યાણજીભાઇ લોરીયા – આપ

11 દેસાઇ સુરેશભાઇ અંબારામભાઇ – ભાજપ

વોર્ડ નંબર – 10

1 વિડજા અશ્વિનભાઇ અંબારામભાઇ – કોંગ્રેસ

2 સવિતાબેન જગજીવનભાઇ બોપલીયા – કોંગ્રેસ

3 કાનજીભાઈ લક્ષ્મણભાઈ નકુમ – કોંગ્રેસ

4 શીતલબેન ચતુરભાઈ દેત્રોજા – ભાજપ

5 કેતનભાઈ અમૃતલાલ વિલપરા – ભાજપ

6 મેઘાબેન દિપકકુમાર પોપટ – ભાજપ

7 નરેન્દ્રભાઇ લાલજીભાઇ પરમાર – ભાજપ

8 હંસાબેન રાજેશભાઈ કાવર – કોંગ્રેસ

વોર્ડ નંબર – 11

1 સંજયભાઇ તુલસીભાઇ વાઘેલા – આપ

2 દિપક અરજણભાઇ પરમાર – અપક્ષ

3 ભાવનાબેન ગૌતમભાઇ કંઝારીયા – કોંગ્રેસ

4 ભગવતીબેન પરેશભાઇ કંઝારીયા – કોંગ્રેસ

5 કંઝારીયા ભવાન પ્રેમજી – અપક્ષ

6 કુસુમબેન કરમશી પરમાર – ભાજપ

7 અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા – ભાજપ

8 અમરશીભાઈ નવધણભાઈ કંઝારીયા – કોંગ્રેસ

9 હર્ષદભાઈ મોતીભાઈ કંઝારીયા – ભાજપ

10 માવજી પ્રેમજી કંઝારીયા – ભાજપ

11 બળદેવભાઇ અણદાભાઇ નકુમ – કોંગ્રેસ

12 મીના અમિતભાઈ ખાણધરીયા – આપ

13 પ્રભુભાઈ કરમશીભાઈ ખાણધરીયા – આપ

14 હડિયલ અનિલભાઇ મલાભાઇ – અપક્ષ

15 ભિમાણી મંજુલાબેન દીનેશભાઇ – આપ

વોર્ડ નંબર – 12

1 વીરજીભાઇ નરશીભાઇ ચાવડા – આપ

2 તૃપ્તીબેન રજનીકભાઇ ભોજાણી – કોંગ્રેસ

3 રહિશભાઇ કાસમભાઇ માધવાણી – આપ

4 નિમિષા રાજેશકુમાર ભિમાણી – ભાજપ

5 બ્રિજેશભાઇ આપાભાઇ કુંભરવાડિયા – ભાજપ

6 જીતેન્દ્રભઆઇ જસમતભાઇ ઝાલરીયા – કોંગ્રેસ

7 ડાભી ગણેશભાઇ બેચરભાઈ – અપક્ષ

8 રંજનબેન કિશોરભાઈ પરમાર – કોંગ્રેસ

9 નીતિનભાઈ અરજણભાઈ પરમાર – કોંગ્રેસ

10 પુષ્પાબેન અવચરભાઇ જાદવ – ભાજપ

11 પરમાર ચુનીલાલ છગનભાઇ – ભાજપ

વોર્ડ નંબર – 13

1 કંચનબેન રતિલાલ જાદવ – કોંગ્રેસ

2 ગેલાભાઇ ભીખાભાઇ નૈયા – કોંગ્રેસ

3 લતાબેન વિનોદભાઇ નકુમ – કોંગ્રેસ

4 દિગ્વીજયસિંહ મંગળસિંહ ઝાલા – કોંગ્રેસ

5 પુષ્પાબેન જયસુખભાઇ સોનાગ્રા – ભાજપ

6 ભાનુબેન ચંદુભાઇ નગવાડિયા – ભાજપ

7 જશવંતીબેન પ્રવિણભાઇ સોનાગ્રા – ભાજપ

8 ભાવિકકુમાર ભરતભાઇ જારીયા – ભાજપ

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!