Saturday, July 27, 2024
HomeGujaratMorbiમોરબી નગરપાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ટ કરાયા,બે સફાઈ કર્મી અને કોમ્પ્યુટર ઓપરેટર કોરોનાગ્રસ્ત...

મોરબી નગરપાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ટ કરાયા,બે સફાઈ કર્મી અને કોમ્પ્યુટર ઓપરેટર કોરોનાગ્રસ્ત આવતા પાલિકાને સેનિટાઈઝ કરાઈ

મોરબી નગરપાલિકા બે સફાઈ કર્મી અને કોમ્પુટર ઓપેરેટર નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હાલમાં દરેક સફાઈ કર્મી ઓને ટેસ્ટ લેવાનું સરૂ કરાયું છે તેમજ પાલિકા કચેરીમાં સેનિટાઇઝીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા ના કર્મચારીના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં ગઇકાલે બે સફાઈ કર્મી અને કોમ્પુટર ઓપરેટર નો કોરોના  રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આસરે  ૫૦૦ થી વધુ  કર્મચારી છે જે દરેકના ટેસ્ટ કરવામાં આવસે આથી લગભગ ૩ -૪ દિવસ સુધી ટેસ્ટિંગ ની કામગીરી ચાલસે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!