મોરબીની નવયુગ કરીઅર એકેડેમી દ્વારા CCE પ્રિલીમ્સ અને મેઇન્સ PSI, કોન્સ્ટેબલ સહિતની પરીક્ષાની તૈયારીઓ કરાવવામાં આવે છે. ત્યારે નવી બેચ શરૂ કરતાં પહેલાં ૧૮ થી ૨૦ જાન્યુઆરી સુધી ફ્રી ડેમો લેકચરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રજીસ્ટર કરાવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાથીઓ ભાગ લઈ શકે છે.
મોરબીની નવયુગ કરીઅર એકેડેમી નવી બેંચ શરૂ કરવામાં આવી રહી છે જેને લઇને 18 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ફ્રી ડેમો લેક્ચર યોજવામાં આવશે. નવયુગ કેરિઅર એકેડેમી દ્વારા CCE/PSI કોન્સ્ટેબલ સ્પેશિયલ બેચ, ગ્રાઉન્ડ માટે નિષ્ણાત કોચ દ્વારા ફ્રી તૈયારી, પ્રીલીમ્સ પાસ કરવા માટેની ૧૦૦% ગેરંટી આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માં એકેડમીના ૪૨ વિધાર્થીઓએ અલગ અલગ પોસ્ટ પર સરકારી નોકરી મેળવી નવયુગ એકેડમી નું ગૌરવ વધાર્યુ હતું. તેમજ ગુજરાતના સુપર ૩૦ ફેઇમ ભૌતિક સર અને જગતદાન સર દ્વારા અચોટ માર્ગદર્શન તેમજ ગુજરાતની નામાંકીત ફેકલ્ટી દ્વારા શિક્ષણ તેમજ ટુ ધી પોઇન્ટ પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ બિન અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓને સરકારની સ્કોલરશીપનો લાભ પણ આપવામાં આવે છે. નવયુગ કરિઅર એકેડમીમાં એડમિશન લેવા માંગતા હોય તો ઓમશાંતી કોમ્પલેક્ષ, રવાપર રોડ નવયુગ કરીઅર એકેડેમી નો મોબાઈલ નં. ૯૭૨૭૨ ૪૭૪૭૨ / ૯૬૮૭૭ ૪૭૪૭૨ પર કોલ કરી એડમિશન મેળવી શકો છો.