Friday, September 20, 2024
HomeGujaratમોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓની યોગાસન સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

મોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓની યોગાસન સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ યોગાસન સ્પર્ધામાં નવયુગ કોલેજના વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ હતો જેમાં નવયુગ કોલેજ રનર્સ અપ રહી તેમજ યુનિવર્સિટીમાંથી કુલ છ ખેલાડીઓ નેશનલ કક્ષાએ રમવા જશે તેમાંથી નવયુગ કોલેજના બે વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં નેશનલ કક્ષાએ ભાગ લેશે.

- Advertisement -
- Advertisement -

જેમાં નવયુગ સાયન્સ કોલેજના સ્ટુડન્ટ બંસી કૈલા અને ઉર્વશી કાલોલા નેશનલ કક્ષા એ રમવા માટે પસંદગી પામેલ છે આ સિદ્ધિ બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના પ્રમુખશ્રી કાંજીયા સાહેબ તેમજ તમામ સ્ટાફગણ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!