મોરબીની નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા ધોરણ 12 ની પરીક્ષા આપેલ બોયઝ અને ગલ્સ માટે ઓપન ફેરવેલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.16 માર્ચને રવિવારના રોજ સાંજે 04:00 થી 09:00 વાગ્યા સુધી મૂવી, ડી.જે., એન્ટરટ્રેઇન્મેન્ટ અને ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના દરેક વિદ્યાથીઓ ભાગ લઈ શકશે. જેમાં ભાગ લેવા માટે વિદ્યાથીઓ મોબાઇલ નં. 96876 77514 રજીસ્ટર કરાવવું ફરજિયાત છે.
નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ એટલે કે ગર્લ્સ અને બોયઝ બન્ને માટે ફ્રી ઓપન સ્કુલ ફેરવેલ ફંક્શનનુ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના વિરપર નવયુગ કોલેજ ખાતે તા. ૧૬/૦૩/૨૦૨૫ને રવિવાર સાંજના ૦૪:૦૦ થી ૦૯:૦૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે. જેમાં ધોરણ ૧૨ મિત્રોના વિદ્યાર્થીઓ મિત્રો સાથે મળીને ડી.જે.પાર્ટી અને મુવીનુ ધમાકેદાર આયોજન કર્યું છે. જેમાં ભાગ લેવા કોઈપણ સ્કૂલનાં વિદ્યાથીઓ આવી શકે છે જેમણે રજીસ્ટર કરવું ફરજિયાત છે. જેમાં આવવા માટે ફ્રી બસ સુવિધા વિદ્યાર્થીઓને GIDC, ગેંડા સર્કલ,
સ્વાગત ચોકડી જેવા સ્ટોપ પરથી ફ્રી બસ મુકવામાં આવશે. જે ધમાકેદાર આયોજનમાં જોડવા માટે મોબાઈલ નં. 9687677514 રજીસ્ટ્રેશન કરાવવું અથવા https://forms.gle/us8TnEtwVnPvEhGf6 ગુગલ ફોર્મમાં માહિતી મોકલવી દેવી ફરજિયાત છે તેમ નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા જણાવવામાં આવ્યું છે.