Sunday, December 29, 2024
HomeGujaratમોરબી:વિજયાદશમીના શુભ દિવસે બ્રાહ્મણો માટે શસ્ત્ર અને શાસ્ત્ર પુજનનું કરાયું આયોજન

મોરબી:વિજયાદશમીના શુભ દિવસે બ્રાહ્મણો માટે શસ્ત્ર અને શાસ્ત્ર પુજનનું કરાયું આયોજન

શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી અને શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા સંયુક્ત રીતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજવામાં આવશે. વિજયા દશમીના શુભ દિવસે સૌ ભૂદેવો એક સાથે મળીને શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરીને પોતાની પરંપરાને જીવંત રાખશે.

- Advertisement -
- Advertisement -

શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી અને શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રાહ્મણો આદિકાળથી શસ્ત્રવિદ્યા અને શાસ્ત્રવિદ્યાના ઉપાસક રહ્યા છે. ત્યારે સંસ્કૃતિના પાવન ઉત્સવ વિજયાદસમી નિમિતે સૌ ભૂદેવો એક સાથે મળીને બહોળી સંખ્યામાં શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરીને પરંપરાને જીવંત રાખશે. જે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન ની કાર્યક્રમ મોરબીના નવલખી રોડ ભગવાન શ્રી પરશુરામ ધામ તા. ૧૨/૧૦/૨૦૨૪ ને શનિવારના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે યોજવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!