Thursday, December 26, 2024
HomeGujaratમોરબી: બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રંગોળી દોરી અને પુષ્પાંજલી...

મોરબી: બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રંગોળી દોરી અને પુષ્પાંજલી અર્પણ

મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબી જીલ્લા દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, આ અવસરે તેમના ચિત્રની રંગોળી દોરી અને પુષ્પાંજલી અર્પણ કરી તેમની સ્મૃતિને વંદન કરાયું હતું.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમ દ્વારા લોકોને બિરસા મુંડાજીના જીવન અને તેમના યોગદાન વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા, ત્યારે આ કાર્યક્રમમાં મોરબી ABVP ના કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!