મોરબી:સ્વ.રાજેશભાઈ નગીનદાસ દવેની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવવા જીવદયાનું કાર્ય કરવામાં આવશે. મોરબીના ગ્રીન ચોક ખાતે તા. ૧૪/૦૫/૨૦૨૫ ના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્યે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવાનું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે જીવદયા યજ્ઞના સેવાકાર્યમાં જોડાવા ધ્વનિતભાઈ આર. દવે મોબાઇલ નં. ૯૯૨૫૬ ૮૮૧૮૮ અને સમસ્ત દવે પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.