મોરબી શહેર પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી ચોકડી નજીક જાહેરમાં નસીબ આધારિત રૂપિયાની હારજીતનો વર્લી ફિચર્સના આંકડાઓનો જુગાર રમી રમાડતા આરોપી જુમાભાઈ સુલેમાનભાઈ સુમરા ઉવ.૫૨ રહે. વનાળિયા તા.મોરબી વાળાની રોકડા રૂ.૧,૧૦૦/- તથા વર્લી ફિચર્સના જુગાર રમવાના સાહિત્ય સહિતના મુદામાલ સાથે અટક કરવામાં આવી છે, આ સાથે એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે