Wednesday, April 30, 2025
HomeGujaratમોરબી: ઍક્સેસ મોપેડમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક પકડાયો, દારૂ આપનારનું નામ...

મોરબી: ઍક્સેસ મોપેડમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક પકડાયો, દારૂ આપનારનું નામ ખુલ્યું.

મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં જોન્સનગર-૧૨ ના નાકા પાસે ઍક્સેસ મોપેડ રજી.નં. જીજે-૩૬-એઈ-૬૨૭૭ માં ૯૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧૮,૦૦૦/-લઈ નીકળેલ આરોપી અફજલભાઈ મુબારકભાઈ અબ્રાહમભાઈ પઠાણ ઉવ.૨૦ રહે.રણછોડનગર મોરબી વાળાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં આ દેશી દારૂનો જથ્થો હુશેનભાઈ સીદીકભાઈ ખોડ રહે. મોરબી જોન્સનગર વાળા દ્વારા વેચાણ કરવા અર્થે આપી ગયો હોવાની કબુલાત આપતા, પોલીસે તેને ફરાર દર્શાવી, ઍક્સેસ મોપેડ, દેશી દારૂ સહિત કુલ રૂ.૪૩,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!