Thursday, January 9, 2025
HomeGujaratમોરબી:રાજપર ગામ નજીકથી ઈંગ્લીશ દારૂની ૫ બોટલ સાથે એકની ધરપકડ,એકનું નામ ખૂલ્યું

મોરબી:રાજપર ગામ નજીકથી ઈંગ્લીશ દારૂની ૫ બોટલ સાથે એકની ધરપકડ,એકનું નામ ખૂલ્યું

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના રાજપર ગામે પટેલ સમાજવાડીની સામે જુના વીરપુર જવાના માર્ગે રોડ ઉપરથી વિદેશી દારૂની ૫ નંગ બોટલ સાથે આરોપી રમેશભાઇ વશરામભાઇ અઘારા ઉવ.૪૮ રહે-રાજપર તા.જી.મોરબીને તાલુકા પોલીસે ઝડપી લીધેલ છે. જ્યારે વિદેશી દારૂના વેપલા માટે આરોપી મનુભાઇ પુનાભાઇ ડાંગર રહે-કોયલી તા.જી.મોરબીવાળા પાસેથી દારૂનો જથ્થો ખરીદ કરી લવ્યાની કબૂલાત આપતા બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!