Saturday, December 28, 2024
HomeGujaratમોરબી : વાવડી ચોકડી નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત, એકનું મોત

મોરબી : વાવડી ચોકડી નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત, એકનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ પર આવેલ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ ત્રિભોવનભાઈ વડગામા (ઉ.વ.૪૮)એ આરોપી ટ્રક નં. એમએચ-૪૩-વાય-૭૬૦૯ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૧૮નાં રોજ આરોપી ટ્રક નં. એમએચ-૪૩-વાય-૭૬૦૯ ના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મોટરસાયકલ નં. જીજે-૩-એફએફ-૬૫૧૨ સાથે ભટકાડી અકસ્માત સર્જયો હતો જેમાં જયેશભાઈ જગજીવનભાઈને ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. મોરબી એ ડીવીઝન પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!