Thursday, March 28, 2024
HomeGujaratમોરબી : લાલપર ગામની સીમમાંથી વિદેશી દારૂની ૩૦ બોટલો સાથે એક ઝડપાયો

મોરબી : લાલપર ગામની સીમમાંથી વિદેશી દારૂની ૩૦ બોટલો સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૭ના રોજ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં ડેલ્ટા સિરામીક પાસેથી સુરેશભાઇ ખીમાભાઇ એવારીયા (ઉ.વ.૨૪, ધંધો ડ્રાઇવિંગ, રહે. રાપર, તા. કચ્છ-ભુજ) વાળાને પ્લાસ્ટિકના બાચકામાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કંપની શીલપેક બોટલો નંગ ૩૦ (કિં.રૂ. ૧૩,૮૬૦/-) સાથે ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસે વિદેશી દારૂની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!