Friday, October 18, 2024
HomeGujaratમોરબી પોલીસ - પત્રકારોની ટીમ ક્રિકેટના મેદાનમાં બોલાવશે ઘમાસાણ : રેવન્યુ અને...

મોરબી પોલીસ – પત્રકારોની ટીમ ક્રિકેટના મેદાનમાં બોલાવશે ઘમાસાણ : રેવન્યુ અને ડોકટરની ટીમ પણ જોડાશે

સામાન્ય રીતે પત્રકારો અને પોલીસ એ બંને સિક્કાની બે બાજુ છે પરંતુ મોટા ભાગે ક્યારેક સાથે તો ક્યારેક આમને સામને જોવા મળતા હોય છે ત્યારે મોરબી પોલીસ દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આવતીકાલે તા.૨૬ મે ના રોજ મોરબી પોલીસ અને મોરબીના ધુરંધર પત્રકારો વચ્ચે ક્રિકેટ મેચના મેદાન પર આમને સામને આવશે અને જીત માટે અથાગ મહેનત કરશે સાથે જ આ ટુર્નામેન્ટ માં મોરબી જીલ્લા રેવન્યુ અને ડોક્ટર્સ ની ટીમ પણ ભાગ લેનાર છે જેમાં મોરબી પોલીસવડા રાહુલ ત્રિપાઠી અને જીલ્લા કલેકટર જી ટી પંડ્યા તેમજ મોરબીના મેડિકલ તેમજ ડોક્ટર્સ ટીમના આગેવાનો અને પત્રકારો હાજરી આપશે.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!