Thursday, September 19, 2024
HomeGujaratશાંતિ સલામતી અને આસ્થા સાથે મોરબી પોલીસ ખડેપગે : એ ડિવિઝન પીઆઈ...

શાંતિ સલામતી અને આસ્થા સાથે મોરબી પોલીસ ખડેપગે : એ ડિવિઝન પીઆઈ ની ટીમ દ્વારા તમામ ગણેશ પંડાલોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ તહેવારો શાંતિ સલામતી થી લોકો માણી શકે એ હેતુ થી રાજ્ય ભરના લોકોને અપિલ કરાઇ રહી છે સાથે સાથે પોલીસ પણ ખડેપગે રહે છે જેના ભાગરૂપે મોરબી પોલીસ સતર્ક રહી જુદા જુદા ગણેશ પંડાલોની મુલાકાત લઈ અને રાત્રીના પણ કડક ચેકીંગ હાથ ધરી કોઈ શાંતિ ભંગ ના કરે તે માટે સતત પેટ્રોલિંગ કરી રહી છે તેમજ મોરબી પોલીસ દ્વારા શાંતિ સલામતી અને સાથે સાથે આસ્થા ને પણ સાથે રાખો લોકોમાં પોલીસ પ્રજાનો મિત્ર છે એવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે જેમાં મોરબી એ ડિવિઝન પીઆઈ એચ.એ.જાડેજા ની ટીમ દ્વારા મોરબી શહેરના જુદા ગણેશ મહોત્સવના રૂટ અને પંડાલો ની મુલાકાત લીધી હતી આ ભાગરૂપે મોરબી શનાળા રોડ પર આવેલા હાઉસિંગ કા રાજા ગણેશ ઉત્સવ માં હાજરી આપી ગણેશ ભગવાનના આશીર્વાદ લઈ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ ઉત્સવ સમિતિ ના સભ્યો અને આયોજક યોગીરજસિહ જાડેજા સાથે મળી ગણેશ મહોત્સવ ના આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!