Sunday, December 29, 2024
HomeGujaratમોરબી : નવા બસ સ્ટેન્ડ ખાતેથી મળેલા બાળકનું પોલીસે પરિવાર સાથે કરાવ્યું...

મોરબી : નવા બસ સ્ટેન્ડ ખાતેથી મળેલા બાળકનું પોલીસે પરિવાર સાથે કરાવ્યું મિલન

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેથી ગત તા. ૦૩ ના રોજ એક બાળક મળી આવ્યું હતું અંદાજે ૧ વર્ષની ઉમરનું બાળક પરિવારથી વિખૂટું પડ્યું હોય જે મળી આવતા એ ડીવીઝન પોલીસે તપાસ ચલાવી હતી અને બાળકના પિતાને શોધીને બાળક પરિવારને સોપવામાં આવ્યું હતું ત્યારે પિતાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!