Monday, October 7, 2024
HomeGujaratમોરબી:હાર્ટ એટેક તથા લીવર ફેઇલ થઈ જતા પ્રોઢનું મૃત્યુ નિપજ્યું

મોરબી:હાર્ટ એટેક તથા લીવર ફેઇલ થઈ જતા પ્રોઢનું મૃત્યુ નિપજ્યું

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભક્તિનગર-૨ સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષીય ભરતભાઇ કાનજીભાઇ ચાડમીયાને તેના રહેણાંક મકાનમાં હાર્ટ એટેક તથા લીવર ફેઇલ થઈ જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું, ત્યારે મૃતક ભરતભાઇના પુત્ર સતિષભાઈ દ્વારા પ્રાથમિક તપાસમાં જાહેરાત કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોત અંગેની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!