Friday, May 3, 2024
HomeGujaratમોરબી : અદેપર ગામે રેપિડ ટેસ્ટ કેમ્પ યોજાયો 

મોરબી : અદેપર ગામે રેપિડ ટેસ્ટ કેમ્પ યોજાયો 

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપર ના અદેપર ગામે મોરબી સીરામીક એસોસિયેશનના સહિયોગથી કોરોના રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક હેલ્થ કેન્દ્ર રાજપર ના સ્ટાફ CHO પ્રજ્ઞેશભાઈ, CHO આરતીબેન, MPHW ગોસાઈ વિજયગીરી હંસગીરી દ્વારા કોરોના રેપિડ ટેસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ. જેમાં 80 જેટલા કોરોના રેપિડ ટેસ્ટિંગ કરાયેલ જેમાં ગામના આગેવાન અને સરપંચ ઘનશ્યામભાઇ ગોવિંદભાઇ ફેફર નાં સહકારથી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!