Saturday, February 1, 2025
HomeGujaratમોરબી:નવી પીપળી નિવાસી જનકબા સામતસિંહ ઝાલાનું દુઃખદ અવસાન/સોમવારે બેસણું

મોરબી:નવી પીપળી નિવાસી જનકબા સામતસિંહ ઝાલાનું દુઃખદ અવસાન/સોમવારે બેસણું

મોરબી:નવી પીપળીના નીવાસી પ્રદીપસિંહ સામતસિંહ (પદુભા પીપળી) ઝાલા તથા દિગ્વિજયસિંહ સામતસિંહ ઝાલાના માતૃ શ્રી સ્વ. જનકબા સામતસિંહ ઝાલાનું મહા સુદ ૩ ને તા. ૦૧/૦૨/૨૦૨૫ ને શનિવારમાં રોજ દુઃખદ અવસાન થયું છે. જેમનું સદગતનું બેસણું તા. ૩/૨/૨૦૨૫ ને સોમવારને બપોરે ૪:૦૦ થી ૬:૦૦ ના રોજ તેમના નિવાસ સ્થાને નવી પીપળી ખાતે રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!