મોરબીના પંચાસર ગામના વતની સ્વ.પ્રતાપસિંહ બળવંતસિંહ ઝાલા (નિવૃત્ત એસ.ટી.કંડકટર) નું તા. ૧૬/૦૨/૨૦૨૫ ને રવિવારના રોજ ૬૭ વર્ષીય ઉંમરે દુઃખદ અવસાન થયું છે.જેમનું સદગત નું બેસણું તા. ૨૧/૦૨/૨૦૨૫ ને શુક્રવારના રોજ સાંજે ૦૪:૦૦ વાગ્યાથી ૦૬:૦૦ વાગ્યા સુધી શ્રીરામજી મંદિર પંચાસર ખાતે યોજવામાં આવશે. તેમ અલ્પેશભાઈ પ્રતાપસિંહ ઝાલા (પુત્ર) મોબાઇલ નં. ૯૯૨૫૪ ૯૭૨૫૦ અને મહાવીરસિંહ પ્રતાપસિંહ ઝાલા (પુત્ર) મોબાઇલ નં. ૯૯૨૪૪ ૨૩૮૭૪ ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.