Friday, April 19, 2024
HomeGujaratમોરબી : ઉમિયાનગરમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા બે મહિલા સહીત સાત પકડાયા

મોરબી : ઉમિયાનગરમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા બે મહિલા સહીત સાત પકડાયા

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગઈકાલે ઉમિયાનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેડ કરતા જાહેરમાં જુગાર રમતા કાંતિભાઈ મેરૂભાઈ બોરાણીયા, વિક્રમભાઈ જેરામભાઈ દુદકીયા, વિનોદભાઈ બલદેવભાઈ વઢુકીયા, પ્રકાશભાઈ મનુભાઈ વરાણીયા, પ્રકાશભાઈ નારણભાઈ શીહોરા, રસીલાબેન સિદ્ધરાજભાઈ ગરધરીયા અને હંસાબેન કિશોરભાઈ રાઠોડને રોકડ રૂ.૧૫,૨૪૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!