Saturday, March 15, 2025
HomeGujaratમોરબી શ્રી જલારામ મંદિરના અગ્રણીઓ દ્વારા PSI એચ.વી. સોમૈયાનું અભિવાદન કરાયુ

મોરબી શ્રી જલારામ મંદિરના અગ્રણીઓ દ્વારા PSI એચ.વી. સોમૈયાનું અભિવાદન કરાયુ

તાજેતર માં લોકસભાની ચુંટણી પૂર્વે રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોમાં બદલીનો દોર ચાલી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લા માં રઘુવંશી સમાજ ના PSI એચ.વી.સોમૈયાની નિયુક્તિ કરવામાં આવી છે.મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સંસ્થા ના અગ્રણીઓ દ્વારા રઘુવંશી સમાજના ગૌરવ સમા PSI એચ.વી.સોમૈયા નું અભિવાદન કરવામાં આવ્યુ હતુ. આ તકે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત, ચિરાગભાઈ રાચ્છ, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, તેજશભાઈ બારા, દીપકભાઈ પોપટ, સી.ડી.રામાવત, દીનેશભાઈ પારેખ, દીનેશભાઈ સોલંકી સહીતનાં અગ્રણીઓ દ્વારા પી.એસ.આઈ. એચ.વી.સોમૈયાનું પૂ.જલારામ બાપા નાં સાનિધ્ય માં અભિવાદન કરવામાં આવ્યુ હતુ તેમ શ્રી જલારામ સેવા મંડળ-મોરબી ના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડએ યાદીમાં જણાવ્યુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!