Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : અલગ અલગ બે સ્થળેથી જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

મોરબી : અલગ અલગ બે સ્થળેથી જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબીના વાવડી રોડ સરદાર ચેમ્બર પાસે ડીલક્ષ પાન પાસે જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા નીલેશભાઇ ભવાનભાઇ પાડલીયા અને ભુપતભાઇ રાધવજીભાઇ આદ્રોજાને રોકડા રૂ. ૧૭,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જ્યારે બીજા બનાવમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગઈકાલે મોરબી-૨ સીરામીક સીટીની બાજુમાં ઉમીયાનગર મેલડીમાતાજીના મંદિરની બાજુમાં જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા અશ્વિનભાઇ રમેશભાઇ મહવાણા, મુળજીભાઇ મનુભાઇ આડેસરા, રામજીભાઇ સવસીભાઇ સનુરા, સમીરભાઇ છબીરભાઇ પલેજાને રોકડા રૂ. ૧૧,૩૦૦/- સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!