Wednesday, October 30, 2024
HomeNewsMorbiમોરબી એસઓજી ટીમે છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને મુદામાલ સાથે પકડી પાડ્યો..

મોરબી એસઓજી ટીમે છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને મુદામાલ સાથે પકડી પાડ્યો..

છોટાઉદેપુરના અપહરણ તથા છેતરપિંડીના ગુન્હાનામાં નાસતા ફરતા આરોપીને મુદ્દામાલ સાથે મોરબી એસ.ઓ.જી.ટીમેં હળવદના દેવીપુર પાસેથી પકડી પાડ્યો

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાની સુચનાથી એસ.ઓ.જી. પીઆઈ જે.એમ.આલના સહિતની ટીમને ચોકકસ હકિકત મળેલ હોય જેથી એસ.ઓ.જી. ટીમના એએસઆઈ ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ તથા હેડ કોન્સ. પરેશભાઇ પરમાર તથા પો.કોન્સ. રમેશભાઇ રબારી સહિતની ટીમને નાસતો ફરતો આરોપી હળવદ પાસે હોવાની બાતમી મળતા ટિમ હળવદન્સ દેવીપુર ગામના પાટીયા પાસે મોકલતા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.નં .૯૫૫ / ૨૦ આઇ.પી.સી. ૩૭૬ ( ર ) એન , ૩૬૬ , ૪૧૯ , ૩૨૩ વિ . તથા ફર્સ્ટ ગુ.ર.નં .૧૦૩૮ / ૨૦૨૦ આઇ.પી.સી. ૪૨૦ અપહરણ, છેતરપીંડી સહિત અનેક ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી અલ્પેશ ઉર્ફે પેશલો બીજલભાઇ નાયક જાતે આદીવાસી ઉ.વ .૨૨ ધંધો ખેતમજુરી રહે.જામલા તા.જી.છોટાઉદેપુર હાલ રહે . દેવીપુર સીમ તા.હળવદ જી.મોરબી વાળો ને જીજે ૩૪ – જે- ૦૮૧૦ નમ્બરનાં મોટરસાયકલ સાથે મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી આરોપી તથા મુદ્દામાલ હળવદ પોલીસ સ્ટેશન ને સોપી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ને જાણ કરવા તજવીજ કરેલ છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!