Sunday, May 5, 2024
HomeGujaratમોરબી એસપી એ લીવ રિઝર્વના વધુ બે પીએસઆઈને નિમણુક આપી

મોરબી એસપી એ લીવ રિઝર્વના વધુ બે પીએસઆઈને નિમણુક આપી

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા ગઈકાલે પીઆઇની આંતરિક બદલી તેમજ અન્ય જીલ્લામાંથી બદલી પામીને આવેલ પીઆઇ ને પોસ્ટિંગ આપવામાં આવ્યા હતા ત્યારે અન્ય જીલ્લામાંથી બદલી પામીને આવેલા વધુ બે પીએસઆઈ ને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

જેમાં અન્ય જિલ્લામાંથી બદલી પામીને આવેલા પીએસઆઈ જે.એલ.ઝાલાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક (એટેચ ટુ મોરબી સીટી બી ડિવિઝન )તેમજ બદલી પામીને આવેલા પીએસઆઈ વી.આર સોનારાની લીવ રિઝર્વ માંથી બદલી કરીને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!