Friday, April 26, 2024
HomeNewsMorbiમોરબી તાલુકાનાં ભરતનગર ગામે જુગાર રમતા ૪ ઝડપાયા

મોરબી તાલુકાનાં ભરતનગર ગામે જુગાર રમતા ૪ ઝડપાયા

મોરબી તાલુકાના ભરતનગર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડીને ત્યાં જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભરતનગર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધરે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા બેચરભાઈ ભવાનભાઈ પાંચોટીયા, ચંદુભાઈ ઉર્ફે ચકુભાઈ રામજીભાઈ સુરાણી, દિનેશભાઈ હરિભાઈ ગોધાણી અને ચુનીલાલ નરશીભાઈ પાંચોટીયાને રોકડ રકમ રૂ.૭૨,૭૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!