Friday, April 26, 2024
HomeNewsMorbiમોરબીના ઉંચી માંડલ ગામ પાસે ૩૨ વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે ૩૨ વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે ઉંચીમાંડલ ગામ પાસે ૩૨ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ મેપ્સ સિરામીક પાછળ ખુલ્લી જગ્યામાથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૩૨ કિ.રૂ.૧૨,૪૩૫ નો જથ્થો ઝડપી લીધો હતો. તાલુકા પોલીસે આ બનાવમાં આરોપી પ્રહલાદભાઇ લક્ષ્મણભાઇ બ્રાહ્માણી (ઉ.વ.૪૦, ધંધો-મજુરી, રહે. મહેન્દ્રનગર, શિવપાર્ક, મોરબી) સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!