Wednesday, October 23, 2024
HomeGujaratમોરબી:આઈ-૨૦ કારમાં વિદેશી દારૂની એક બોટલ સાથે નીકળેલ બે આરોપીઓની અટક,સપ્લાયરનું નામ...

મોરબી:આઈ-૨૦ કારમાં વિદેશી દારૂની એક બોટલ સાથે નીકળેલ બે આરોપીઓની અટક,સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સાવસર પ્લોટમાં આવેલ આયુષ હોસ્પિટલ નજીક આઈ-૨૦ કાર રજી.નં. જીજે-૩૬-એસી-૩૮૭૩માં વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની એક બોટલ સાથે આરોપી નીતીનભાઈ માવજીભાઈ કૈલા ઉવ.૩૧ રહે.રવાપર રોડ સરદારપટેલ સોસાયાટી મોરબી મુળરહે. સુલ્તાનપુર તા.માળીયા તથા રાકેશભાઈ વનમાળીદાસ અગ્રાવત ઉવ.૩૧ રહે.રવાપર ગામ મોરબીવાળાની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે પકડાયેલ બંને આરોપીઓની પ્રાથમિક પૂછતાછમાં વિદેશી દારૂની બોટલ સોહીલ ઉર્ફે સવો સલીમભાઈ મોવર રહે.પંચાસર રોડ મોરબીવાળા પાસેથી વેચાણ કરવા અર્થે મેળવી હોવાની કબૂલાત આપતા સીટી એ ડિવિઝન પોલીસે આઈ-૨૦ કાર તથા દારૂની એક બોટલ એમ કુલ કિ.રૂ.૨,૦૦,૬૯૬/-નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ સામે પ્રોહી. હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!