Monday, January 13, 2025
HomeGujaratમોરબી:ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકવા જેવી બાબતે યુવકને માર માર્યો !

મોરબી:ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકવા જેવી બાબતે યુવકને માર માર્યો !

મોરબીના વિસિપરા વિસ્તારમાં ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકવા જેવી બાબતે એક યુવકને માર મારવામાં આવ્યો હતો ત્યારે ત્રણ ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા વિસિપરા વિસ્તારમાં રહેતા નવાબભાઈ ઉર્ફે બાદશા ફતેમામદભાઈ કટિયા ઉ.વ.૨૭ વાળા એ પોતાના ઈન્સ્ટાગ્રામમાં કોઈ સ્ટોરી મૂકી હોઈ, જે આ કામ ના ફરિયાદી મકબૂલભાઈ દલવાણી,વિપુલભાઈ ગઢવી ,એજાજ ઉર્ફે બાબુભાઈ પઢિયાર ને સારું ના લાગતા આરોપીઓ દ્વારા ખાર રાખી, આરોપી નંબર ૧ નાએ ફરિયાદીના જમણા હાથના કોણીના ભાગે લોખંડના પાઇપ વડે ઘા માર્યા હતા ઉપરાંત આરોપી નં ૨ અને ૩ દ્વારા પણ ધોકા અને પાઇપ વડે તેમને માર મારવામાં આવ્યો હતો ત્યારે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હોઈ ત્યારે આ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસ દ્વારા આ ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!