Monday, July 28, 2025
HomeGujaratમોરબી: કુલીનગરમાં જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

મોરબી: કુલીનગરમાં જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર-૨ માં જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ઇસમોને બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવાયા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વીસીપરા કુલીનગર-૨ માં સ્ટ્રીટ લિતના અજવાળે ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ફતમાબેન ઈસુબભાઈ મોવર ઉવ.૪૩ રહે. કુલીનગર-૨ મોરબી, હંસાબેન ગુલાબભાઈ જોગેલ ઉવ.૪૩ રહે. કુલીનગર-૧ મોરબી તથા સતિષભાઇ મગનભાઈ દેવરીયા ઉવ.૪૨ રહે. વીસીપરા રણછોડનગર મોરબી વાળાને રોકડા રૂ.૫,૭૬૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!