Friday, December 27, 2024
HomeGujaratમોરબી : કબીર શેરીમાં જાહેરમાં જુગાર રમતાં ત્રણ ઝડપાયા

મોરબી : કબીર શેરીમાં જાહેરમાં જુગાર રમતાં ત્રણ ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે મોરબીની સોની બજાર કબીર શેરીમાં જાહેરમાં નશીબ આધારીત પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતાં કમલેશભાઈ મણીલાલ મકવાણા, જીતેન્દ્રભાઈ રશીકભાઇ બાળા, વિનોદભાઈ જયંતિલાલ ખાખીને રોકડ રૂ. ૧૧,૩૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!