Friday, January 3, 2025
HomeGujaratમોરબી : કારખાનાની કેન્ટીનમાં પાણીની બોટલ બાબતે વેપારીને ટ્રક ચાલકે ધોકો માર્યો,...

મોરબી : કારખાનાની કેન્ટીનમાં પાણીની બોટલ બાબતે વેપારીને ટ્રક ચાલકે ધોકો માર્યો, ફરિયાદ નોંધાઈ

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ દર્પણ સોસાયટી શિવમ પેલેસ બ્લોક નં. ૫૦૨માં રહેતા વેપારી જીતેન્દ્રભાઇ હરજીવનભાઇ કુંડારીયા (ઉ.વ.૪૨) એ ટાટા-૪૦૭ ટ્રક નં. જીજે-૦૪-ટી-૭૮૧૭નાં ચાલક મહેશભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૪ ના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે વિરાટનગર ગામ પાસે આવેલ એન્ટીકા સિરામિક કારખાને આરોપી સાહેદ મહેશભાઇ હોથી સાથે કારખાનાની કેન્ટીનમા પાણીની બોટલ બાબતે બોલાચાલી કરતા આ વખતે ફરીયાદી વચ્ચે પડતા આરોપીના હાથમા રહેલ લાકડાનો ધોકો આડેધડ ફેરવતા ફરીયાદીને માથાના ભાગે મારી દેતા માથાના ભાગે ઇજા કરી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ તાલુકા પોલીસ મથકનાં એ.એસ.આઇ આર.બી.વ્યાસ ચાલવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!