મોરબી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ત્રાજપર ગામે એસ્સાર પેટ્રોલ પંપ પાછળ ગંજીપતાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા હીરાલાલ અવચરભાઈ સનુરા ઉવ.૨૦ રહે.એસ્સાર પંપ પાછળ મોરબી-૨ તથા આરોપી ઠાકરશી રમેશભાઈ ટીડાણી ઉવ.૨૦ રહે. ત્રાજપર માનવંતી ઇલેકટ્રીકની બાજુમાં મોરબી-૨ વાળાને રોકડ રૂ.૧,૬૨૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે બી ડિવિઝન પોલીસે બન્ને આ4ઓપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે