Friday, April 26, 2024
HomeGujaratમોરબી : ગાંધીચોકમાંથી નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી : ગાંધીચોકમાંથી નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના ગાંધીચોકમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા શૈલેશભાઈ બાબુલાલ લખધીર (રહે. મોરબી નવલખી રોડ લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટ) અને મનુભાઈ ડાયાભાઇ કાંજીયા (રહે.કાલિકા પ્લોટ મોરબી) વાળાને જુદા જુદા દરની ચલણી નોટો કુલ રકમ રૂ.૧૦,૦૬૦/- સાથે ઝડપી પાડી બંને આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!