Friday, May 24, 2024
HomeGujaratમોરબી : લીલાપર રોડ પર નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી : લીલાપર રોડ પર નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

ગઈકાલે તા. ૨૪નાં રોજ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન લીલાપર રોડ પર યદુનંદન ગૌશાળા પાસે જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર પૈસાની હારજીતનો નસીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા વિમલભાઈ જયસુખભાઈ ત્રિવેદી અને મહેન્દ્રભાઈ રતીલાલ પુંજાણીને રોકડ રૂ.૧૦૬૦/- સાથે ઝડપી પાડી આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!