મોરબી શહેરના હોથી પીરની દરગાહ પાસે ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તિના જુગારની મહેફિલ માંડી બેઠેલા આરીફભાઈ ગફારભાઈ મોવર ઉવ.૨૨ રહે.મોરબી ભવાની સોડા વાળી શેરી તથા ફિરોઝભાઈ ઉસ્માનભાઈ સાઈચા ઉવ.૨૭ રહે. મોરબી શિવ સોસાયટી કાલિકા પ્લોટ વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૪,૧૦૦/- જપ્ત કરી બન્ને આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.