Thursday, December 26, 2024
HomeGujaratમોરબી:દાઝી ગયેલ હાલતમાં મળી આવેલ અજાણ્યા પુરુષનું રાજકોટ સારવારમાં મોત

મોરબી:દાઝી ગયેલ હાલતમાં મળી આવેલ અજાણ્યા પુરુષનું રાજકોટ સારવારમાં મોત

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે નોકેન સીરામીકના કારખાનાની પાછળ આવેલ નર્મદા કેનાલના રોડ ઉપર ગઇ તા-૨૦/૧૧ ના રોજ બપોરના બારેક વાગ્યા પહેલા કોઇપણ સમયે એક અજાણ્યો પુરુષ ઉમર આશરે ૨૫ થી ૩૦ વાળા કોઇપણ કારણોસર શરીરે દાઝી ગયેલ હાલતમા મળી આવતા તેને પ્રથમ ૧૦૮ મારફત મોરબી સરકારી હોસ્પીટલ બાદ ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી સીવીલ હોસ્પીટલ ખાતે સારવારમા દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તા-૨૧/૧૧ના રોજ અજાણ્યા પુરુષનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી અજાણ્યા પુરુષના વાલી-વારસની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!