Thursday, December 26, 2024
HomeGujaratમોરબી : મહેન્દ્રનગર ગામ ખાતે જીલ્લા ભાજપ દ્વારા રસીકરણ કેમ્પ યોજાયો

મોરબી : મહેન્દ્રનગર ગામ ખાતે જીલ્લા ભાજપ દ્વારા રસીકરણ કેમ્પ યોજાયો

મોરબી જીલ્લા ભાજપ દ્વારા મહેન્દ્રનગર ગામ ખાતે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ તકે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા , મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા , મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા , મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા , ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા , જયંતીભાઈ શેરસીયા , રાકેશભાઈ કાવર , રસીલાબેન સીપરા , મનસુખભાઇ આદ્રોજા , કેશુભાઈ કલોલા , મનોજભાઈ કાવર , રાજેશભાઈ શેરસીયા , રાજાભાઈ મનજીભાઈ પરમાર તથા ગામનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!