Monday, December 23, 2024
HomeGujaratમોરબી:સીરામીક ફેક્ટરીમાં કામ કરતી વેળા ફિલ્ટર પ્રેસથી નીચે પટકાયેલ શ્રમિક મહિલાનું મોત

મોરબી:સીરામીક ફેક્ટરીમાં કામ કરતી વેળા ફિલ્ટર પ્રેસથી નીચે પટકાયેલ શ્રમિક મહિલાનું મોત

મોરબીના લાલપર ગામ નજીક આવેલ લોરેંજો સીરામીક ફેક્ટરીમાં ગઈકાલ તા.૨૬/૦૯ના રોજ ફેક્ટરીમાં આવેલ ફિલ્ટર પ્રેસમાં કામ કરતા સમયે પગ લપસતા અકસ્માતે નીચે પટકાયેલ મૂળ એમપી રાજ્યની હાલ લોરેંજો સીરામીકમાં રહેતા રેખાબેન રાજેશભાઇ ખારોલ ઉવ-૨૯ને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેણીને તુરંત મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી રેખાબેનને માથામાં ગંભીર ઇજામાં હેમરેજના કારણે મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!