Friday, October 18, 2024
HomeGujaratમોરબી:'તું અમારી પોલીસમાં બાતમી કેમ આપે છે' કહી યુવકને લાકડી ફટકારી જાનથી...

મોરબી:’તું અમારી પોલીસમાં બાતમી કેમ આપે છે’ કહી યુવકને લાકડી ફટકારી જાનથી મારી નાખવાની ધમકી

સીટી બી ડિવિઝનમાં બે શખ્સો સામે ગુનો નોંધાયો

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ યમુનાનગર શેરી-૨માં બ્લોક નં.૨૧માં રહેતા મહેન્દ્રભાઇ ઉર્ફે માવજીભાઇ પરબતભાઇ ડાંગર ઉવ.૪૦ને યમુનાનગર વિસ્તારમાં રહેતા બે શખ્સો સાગર ધીરૂભાઇ ચાવડા તથા રાજદીપ ઉર્ફે છોટીયો મીયાત્રાએ એકસંપ કરી મહેન્દ્રભાઈ ઉર્ફે માવજીભાઈને કહેલ કે અમારી પોલીસમાં બાતમી કેમ આપે છે તેમ કહી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બંને શખ્સો નાસી ગયા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત મહેન્દ્રભાઈ ઉર્ફે માવજીભાઈને હાથમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચતા બંને આરોપીઓ સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!