Thursday, March 26, 2026
HomeGujaratમોરબી: ઘુંટુ ગામ નજીક ફેક્ટરીમાં સીડી પરથી પટકાતા શ્રમિકનું મોત

મોરબી: ઘુંટુ ગામ નજીક ફેક્ટરીમાં સીડી પરથી પટકાતા શ્રમિકનું મોત

મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીક આવેલ ટાઇલ્સ ફેક્ટરીમાં કામ દરમિયાન સીડી પરથી પડી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા આકરીયા મગનભાઇ ભાવુભાઇ ઉવ.૩૦ વાળા ઘુંટુ ગામ નજીક મારમોલા વિટ્રીફાઇડ એન્ડ ટાઇલ્સમાં કામ કરતા હતા તે દરમિયાન સીડી ઉપરથી પડી જતા ગંભીર ઇજા થતા તેઓને સારવાર અર્થે પ્રથમ સમર્પણ હોસ્પીટલ મોરબીથી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!