Friday, April 26, 2024
HomeGujaratમોરબી : કામ પર જવાનું કહી ગયા બાદ યુવાન લાપતા

મોરબી : કામ પર જવાનું કહી ગયા બાદ યુવાન લાપતા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતો ભાવદીક હિમતલાલ શ્રીમાળી (ઉ.વ ૧૯) નામનો યુવાન ગત તા.૧૮ ના રોજ સવારે કામ પર જવાનું કહી ગયા બાદ પરત ફર્યો ન હતો અને તેનો ફોન પણ બંધ આવતો હતો. બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે ગુમસુધા નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે યુવાને ધોરણ ૯ સુધી અભ્યાસ કરેલ છે અને ગુજરાતી હિન્દી ભાષા જાણે છે અને જીન્સ પેન્ટ શર્ટ પહેરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!