Saturday, February 7, 2026
HomeGujaratમોરબી: રાજપર ચોકડી નજીક અલ્ટો કારમાં દારૂની અડધી બોટલ સાથે યુવક ઝડપાયો

મોરબી: રાજપર ચોકડી નજીક અલ્ટો કારમાં દારૂની અડધી બોટલ સાથે યુવક ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા રાજપર ચોકડી નજીક શંકાસ્પદ હાલતમાં આવતી અલ્ટો કાર રજી.નં. જીજે-૦૩-જેસી-૫૧૪૮ને રોકી તેમાં તલાસી હાથ ધરી હતી. ત્યારે અલ્ટો કારમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની બોટલમાં ૫૦૦મીલી. કેફી પ્રવાહી ભરેલ બોટલ મળી આવી હતી. જેથી કાર ચાલક આરોપી લાલજીભાઈ હનુભાઈ વાઘેલા ઉવ.૨૯ રહે. હાલ આસ્થા સોસાયટી મેટોડા રાજકોટ મૂળ રહે. ઘાટવડ ગામ તા.કોડીનાર વાળાની અટક કરી, દારૂ તથા કાર સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!